અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડ વૉરની અસર તમને પણ થઈ શકે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડ વૉરની અસર તમને પણ થઈ શકે

હાલ અમેરિકા અને ચીન વચ્ચે એકબીજાને ત્યાં આયાત-નિકાસ થતી વસ્તુઓ પર લેવાતી જકાત (ટેરિફ)માં જંગી વધારો કર્યો છે.

તેને કારણે આ બન્ને દેશો વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે.

તેની અસર વિશ્વના વિવિધ દેશોને સારી અને ખરાબ એમ બન્ને રીતે થાય છે.

જોકે વિશ્વના કેટલાક દેશોને ફાયદો ભલે થતો હોય, પણ એક ગ્રાહક તરીકે આ ટ્રેડ યુદ્ધ સમગ્ર વિશ્વના લોકો પર નકારાત્મક અસર કરે છે.

આવું કેવી રીતે થાય છે, એ સમજવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો