10 વર્ષના નાનકડા ફોટોગ્રાફર બન્યા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2018
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કોણ છે 10 વર્ષની વયે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર બનનારો ભારતીય છોકરો

લંડનના નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ ખાતે યોજાયેલા એક સમારોહમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યરનો ઍવૉર્ડ, 10 વર્ષના અર્શદીપ સિંહને એનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે ક્લિક કરેલો ફોટોગ્રાફ ‘પાઇપ આઉલ’ (OWL)ને આ ઍવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો.

આ પુરસ્કાર તેમને યંગ કેટેગરીમાં મળ્યો હતો.

આ વયે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવવાની તેમની કહાણી વિશે વધુ માહિતી મેળવવા માટે જુઓ બીબીસી માટે પાલ સિંઘ નોલીના રિપોર્ટે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા