જ્યારે એક ડૉગે ગોલ-કિપરની ભૂમિકા નીભાવી...
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે એક ડૉગે ગોલકીપરની ભૂમિકા નિભાવી...

ક્રિકેટના મેદાનમાં મૅચ રમાઈ રહી હોય ત્યારે કોઈ પક્ષી આવી જાય તેવી ઘટના જોઈ હશે.

પરંતુ શું ફૂટબૉલની મેચમાં કોઈ કૂતરાએ ગોલકીપરની ભૂમિકા નિભાવી હોય એવું જોયું છે?

હા, આર્જેન્ટિનાના ત્રીજા ડિવિઝનની મેચમાં આવું બન્યું હતું.

જેમાં ડિફેન્સર્સ દે બેલ્ગરાનો દી વિલા રમલ્લો અને જુવેન્ટડ યુનિડા વચ્ચે મેચ ચાલી રહી હતી, ત્યારે એક રસપ્રદ ઘટના બની.

તેમાં એક કૂતરાએ ગોલ થતો અટકાવ્યો.

જોકે મેચમાં બેલ્ગરાનોનો 3-0થી પરાજય થયો. પણ જો આ ગોલ થયો હોત તે પરાજય 4-0થી થયો હોત.

આમ ડૉગે તેમને વધુ ખરાબ રીતે હારતા બચાવ્યા! ઘટના જોવા માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો