મહિલા કે પુરુષ, વધારે ખોટું કોણ બોલે છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મહિલા કે પુરુષ, વધારે ખોટું કોણ બોલે છે?

મહિલાઓ અને પુરુષોમાં વધારે ખોટું કોણ બોલે છે?

આ સવાલનો જવાબ શોધ્યો છે જર્મની અને ઇઝરાયેલના સંશોધકોએ.

આ અંગે 44,000 કરતાં વધારે લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંશોધનમાં જાણવા મળ્યું કે અપ્રામાણિકતાનો સંબંધ વ્યક્તિની ઉંમર અને તેમના જેન્ડર સાથે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા