સૂર્યોદય જોઈને આવનારા સમયનું પ્લાનિંગ કરે છે પાકિસ્તાનનો આ સમાજ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સૂરજ સામે 'આંખો ચાર' કરવાની અનોખી પાકિસ્તાની પરંપરા

કેલાશ ખીણમાં રહેતા આ સમાજ અનુસાર, તેઓ સૂર્યને જોઈને હવામાનનું અનુમાન લગાવી શકે છે.

તાજેતરમાં યુનાઇટેડ નેશન્સે આ સમુદાયની આ પરંપરાને સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપ્યો છે.

પાકિસ્તાનથી બીબીસી સંવાદદાતા સેહર બલોચનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો