ગ્લાસ બ્લોઅર શું છે? મહિલા તરીકે આ કામ કેટલું પડકારજનક?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગ્લાસ બ્લોઅર એટલે શું? મહિલા તરીકે આ કામ કેટલું પડકારજનક?

ગ્લાસ બ્લોઅર એક પ્રકારનું ઘાટ આપવાનું કામ છે. થોડુંક પ્રેમથી અને હળવેકથી.....

જેવી રીતે તમારે આકાર આપવો હોય તે આપી શકો છો.

યૂકેની આ યુવતી ગ્લાસ બ્લોઅર તરીકે કામ કરે છે. ચાલો તો જોઈએ તેમણે આ વ્યવસાય કેમ પસંદ કર્યો?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો