બ્રાઝિલમાં ડૅમ તૂટતા સર્જાયેલી તારાજીનાં દૃશ્યો, 58નાં મૃત્યુ, સેંકડો લાપતા

બ્રાઝિલમાં ડૅમ તૂટતા સર્જાયેલી તારાજીનાં દૃશ્યો, 58નાં મૃત્યુ, સેંકડો લાપતા

બ્રાઝિલના ડૅમ તૂટવાની દુર્ઘટનાને કારણે ચારેતરફ તારાજી સર્જાઈ હતી, જેમાં 58 લોકોનાં મૃત્યુ થયાં.

બચાવકર્મી ટુકડીનું કહેવું છે કે પીડિતોના બચવાની આશા ખૂબ જ ઓછી છે.

તમામ લાપતા લોકો બ્રુમાડિન્હો ખાતેની ખાણમાં કામ કરતા હતા.

બ્રાઝિલની સૌથી મોટી ખાણ કંપની વેલની માલિકી ધરાવતો આ ડૅમ કેવી રીતે તૂટ્યો તે અંગે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી. વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો