પાકિસ્તાન : મહિલાઓના મુદ્દા ઉજાગર કરવા 'ટ્રક આર્ટ'નો ઉપયોગ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાન : મહિલાઓના મુદ્દા ઉજાગર કરવા 'ટ્રક આર્ટ'નો ઉપયોગ

પાકિસ્તાનમાં સામાજિક પરિવર્તન લાવવા અને સમાજના મુદ્દાઓને વાચા આપવા માટે ‘ટ્રક આર્ટ’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અહીં ટ્રકની પાછળ સંદેશ અથવા તો પેઇન્ટિંગ દોરવામાં આવે છે, જેથી કરીને અનેક લોકો સુધી સંદેશ પહોંચી શકે.

સામાજિક કાર્યકર્તા સમર મિનલ્લાહએ આ કામ હાથ ધર્યું છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો