પૃથ્વીથી 30 લાખ ગણો મોટો છે બ્લૅક હોલ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પહેલી વાર વૈજ્ઞાનિકોએ બ્લૅક હોલની તસવીર મેળવી

વૈજ્ઞાનિકોને બ્લૅક હોલની પ્રથમ તસવીર મેળવવામાં સફળતા મળી છે. અત્યારસુધી ઇલસ્ટ્રેશનમાં બ્લૅક હોલને રજૂ કરવામાં આવતો હતો.

આ બ્લૅક હોલ એ કેટલાય તારાઓના સંયુક્ત પ્રકાશ કરતાં પણ વધુ તેજ ધરાવે છે અને પૃથ્વી કરતાં તે 30 લાખ ગણો મોટો પણ છે.

જોકે, એની તસવીર મેળવવાનું કામ કાઠું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો