જન્મથી તેમના મગજ જોડાયેલા હતા, પણ હવે અલગ થયા.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જન્મથી માથાથી જોડાયેલી બે બહેનોને અલગ કરાઈ

મૂળ પાકિસ્તાનની માથાથી જોડાયેલી બે જોડિયા બહેન સફા અને મારવાનું લંડનમાં ઑપરેશન કરાયું હતું.

આ ઑપરેશન એટલું જટિલ હતું કે તેને ત્રણ તબક્કામાં કરવું પડ્યું.

તબીબોના જણાવ્યા પ્રમાણે, બંનેને શીખવામાં થોડી મુશ્કેલીઓ જરૂર પડશે, પણ તેમનાં માતા બંનેની સ્વતંત્રતાથી ખુશ છે.

બીબીસીના સંવાદદાતા ફર્ગ્યુસ વોલ્શ અને પ્રોડ્યૂસર રાચેલ બુચાનને આ ઑપરેશન કવર કર્યું.

આ રિપોર્ટમાં દર્શાવેલાં ઑપરેશન થિયેટરનાં કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા