આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે જ મૂન મિશન કરવામાં આવ્યું હતું
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મૂન મિશનના 50 વર્ષ : ટેકનૉલૉજીની ખૂબી અને માનવીય સાહસનું એ વિરાટ કદમ

ટેકનૉલૉજીની ખૂબી અને માનવીય સાહસનું એ પ્રથમ પગલું હતું. નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ ઓલ્દરીને ચંદ્રની સપાટી પર પગ મુકીને ઇતિહાસ સર્જ્યો હતો.

બઝ એલ્દરીન પોતાના આ મિશનને લઈને ગર્વ અનુભવે છે, પણ થોડા ગુસ્સાની સાથે, કારણ કે ત્યારબાદ ફરી આવું બનવાનું નહોતું.

એલ્દરીન કહે છે કે “અમે ચંદ્ર પર ઊતરવામાં સફળ રહ્યાં એમ માનીને કે હવે આવું ફરી કરી શકાશે, પણ પચાસ વર્ષ થઈ ગયા અને કોઈ જ પ્રોગ્રેસ નથી.”

“મને લાગે છે આપણે બધાં જ એ વાતને લઈને દુ:ખની લાગણી અનુભવીએ છીએ એ પછી આપણે સારું ન કરી શક્યા.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો