આ રીતે બે નાવિકોનો બર્ફીલા પહાડોથી બચાવ થયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અલાસ્કામાં હિમશિલાઓ તૂટતાં નાવિકોનો અદ્દભૂત બચાવ

બે નાવિકો અલાસ્કામાં હોડી લઈને નીકળ્યા હતા, તે જ વખતે હિમશિલાઓ તૂટી, પરંતુ આ બંને નાવિકોનો આબાદ બચાવ થયો હતો.

બરફ તૂટીને ઉડવાથી તેમને ઇજાઓ પણ પહોંચી હતી. ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વૉર્મિંગના કારણે અલાસ્કાના ગ્લૅશિયર પીગળી રહ્યા છે.

તેના કારણે મહાકાય હિમશિલાઓ અચાનક ધસી પડે છે અને એકબીજા સાથે ટકરાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો