પાકિસ્તાને કોરોનાના કેર વચ્ચે લૉકડાઉન ખોલ્યું, તો કેવી સર્જાઈ સ્થિતિ?

પાકિસ્તાને કોરોનાના કેર વચ્ચે લૉકડાઉન ખોલ્યું, તો કેવી સર્જાઈ સ્થિતિ?

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ કોરોના વાઇરસના કેરથી બચી શક્યો નથી.

અહીં કોરોના વાઇરસની મહામારી વચ્ચે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી.

છૂટછાટો આપ્યા બાદ પાકિસ્તાનમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો અને 10,000 કેસ વધી ગયા.

આ સાથે જ એક જ અઠવાડિયામાં 200 લોકોનાં મોત થયાં.

જુઓ પાકિસ્તાનની સ્થિતિ પર શુમાયલા જાફરીનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો