કેરી : યુવતીએ ગોટલા અને છાલમાંથી બનાવ્યો અનોખો ડ્રેસ

કેરી : યુવતીએ ગોટલા અને છાલમાંથી બનાવ્યો અનોખો ડ્રેસ

જેસ્સિકા કૉલિન્સ ઑસ્ટ્રેલિયામાં રહે છે અને તેમની પાસે આંબાનો બગીચો છે.

પણ દર વર્ષે થતાં કેરીના બગાડ વિશે જાગૃતતા ફેલાવવા તેમણે એક આઇડિયા અજમાવ્યો.

તેમણે કેરીમાંથી જ આ ડ્રેસ બનાવ્યો. જોઈએ કઈ રીતે તેમણે આવું કર્યું.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો