જો બાઇડન-કમલા હેરિસ : અમેરિકાના વૉશિંગ્ટનમાં રાષ્ટ્રપતિની શપથવિધિ LIVE

જો બાઇડન-કમલા હેરિસ : અમેરિકાના વૉશિંગ્ટનમાં રાષ્ટ્રપતિની શપથવિધિ LIVE

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની શપથવિધિ છે.

અમુક અમેરિકનો માટે આજનો દિવસ અપરંપાર ખુશીનો હશે કારણ કે તેમણે બાઇડનને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચાડવા માટે દિલ ખોલીને મત આપ્યા હતા.

બીજી તરફ અમુક અમેરિકનો માટે આજનો દિવસ દુ:સ્વપ્નથી ઓછો નહીં હોય કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડી ચૂક્યા છે.

જુઓ જો બાઇડન અને કમલા હેરિસનો શપથગ્રહણ સમારોહ લાઇવ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો