જાપાન ભૂકંપ : 7.2ની તીવ્રતાના ધરતીકંપ બાદ સુનામીની ચેતવણી

જાપાનમાં રાજધાની ટોક્યો સહિતના પ્રાંતોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
સમાચાર એજન્સી એએફપી જાપાનના હવામાન વિભાગને ટાંકીને લખે છે કે જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.
હવામાન વિભાગ દ્વારા ભૂકંપને કારણે સુનામીની પણ ચેતવણી આપી દેવાઈ છે.
(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો