વૅક્સિન પાસપોર્ટ : એ દસ્તાવેજ જે કોરોનાકાળમાં તમે સુરક્ષિત હોવાનો દાવો કરે છે

વૅક્સિન પાસપોર્ટ : એ દસ્તાવેજ જે કોરોનાકાળમાં તમે સુરક્ષિત હોવાનો દાવો કરે છે

વૅક્સિન પાસપોર્ટ એવો દસ્તાવેજ છે, જેનાથી તમે સાબિત કરી શકો કે તમે વૅક્સિન લઈ ચુક્યા છો.

ઘણા દેશ ડિઝિટલ સર્ટિફિકેટ, વૅક્સિન પાસપૉર્ટ અથવા કોવિડ ક્લિયર ટેસ્ટનું પ્રમાણ આપવા પર જોર આપી રહ્યા છે.

જોકે, સૌથી મોટો સવાલ એ છે કે લોકો એ સાબિત કઈ રીતે કરી શકશે કે તેઓ પોતાને અને અન્યોને સુરક્ષિત રાખવા માટનાં પૂરતાં પગલાં લઈ ચુક્યા છે..સાથે જ બીજો સવાલ એ પણ છે કે આ બધા વચ્ચે ખોટી માહિતીથી કઈ રીતે બચી શકાય?

જુઓ, આ વિશેષ અહેવાલ

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો