ટીમ સિલેક્શનમાં ધોનીને મદદરૂપ થાય છે ગાંધી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગાંધી જયંતી પર કેપ્ટન કૂલે ગાંધી અંગે વિચારો જણાવ્યા

ધોનીના કહેવા પ્રમાણે, ગાંધીજીનું નામ આવતા જ તેમની નજર સામે એક સૌમ્ય અને મોહક વ્યક્તિની છબી ઊભી થાય છે.

કેપ્ટન કૂલ ધોની જણાવે છે કે કેવી રીતે ગાંધીજી તેમને ટીમ સિલેક્શનમાં પણ મદદરૂપ થાય છે.