બીબીસી ન્યૂઝ હવે આપની માતૃભાષામાં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સમાચારમાંથી આપ શું મેળવવા માંગો છો?

BBC Newsના મહત્વપૂર્ણ સમાચાર હવે આપની માતૃભાષા ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

ગુજરાતીમાં દેશ-વિદેશના સમાચાર વાચવા માટે વિઝિટ કરો bbc.com/gujarati

2જી ઓક્ટોબરથી ગુજરાતી ઉપરાંત તેલુગુ, પંજાબી અને મરાઠી એમ ચાર નવી ભારતીય ભાષામાં સેવાઓ શરૂ થઈ.

અગાઉથી જ ભારતમાં ઉર્દૂ, અંગ્રેજી, બંગાળી અને હિંદી ભાષાઓમાં સેવાઓ ઉપલબ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા