ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

18 ડિસેમ્બરે મતગણતરી થશે

ગુજરાત વિધાનસભાની તારીખોનું એલાન થઈ ગયું. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ 9 અને 14 ડિસેમ્બરે મતદાન થશે અને 18 ડિસેમ્બરે મતોની ગણતરી કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આ વખતે 50128 પોલિંગ બૂથ બનાવવામાં આવશે. પહેલા તબક્કામાં 19 જિલ્લા કવર કરાશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં મતદાન થશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 4.33 કરોડ રજિસ્ટર્ડ મતદારો છે. 102 પોલિંગ બૂથ પર મહિલા પોલિંગ સ્ટાફ હાજર રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો