ગિદ્ધા વિસરાઈ રહેલું પંજાબી લોકનૃત્ય
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ખુલ્લા મને નૃત્ય દ્વારા વાત રજૂ કરે છે આ મહિલાઓ

કહેવાય છે કે લોકનૃત્યમાં જે તે સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. જુઓ પંજાબનાં આ લોકનૃત્ય પર સંવાદદાતા દલજિત અમી અને કૅમેરાપર્સન મંગલજીત સિંહનો રિપોર્ટ.

પંજાબના આ લોકનૃત્યમાં પંજાબી છટા સ્પષ્ટ રીતે જોવા મળે છે.

મહિલાઓ ખુલ્લા મને નૃત્ય દ્વારા તેમની વાત રજૂ કરે છે.

ઇતિહાસ હોય, વર્તમાનની સમસ્યાઓ કે પછી રાજકારણ. બધું જ ગીતોના માધ્યમથી રજૂ કરવામાં આવે છે.

ગિદ્ધામાં મહિલાઓ ગીતો ખુદ ગાય છે અને સાથે નૃત્ય પણ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા