હાથીઓથી હાહાકાર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પૂર્વ ભારતમાં હાથીઓના ત્રાસથી ગામ છોડવા લોકો મજબૂર

આસામ, ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢનાં ગાઢ જંગલોમાં માણસો અને હાથીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

સરકાર દ્વારા હાથી મિત્ર દળ અને હાથી સૂચના દળ બનાવવામાં આવ્યા છે.

આમ છતાય આ સંઘર્ષનો કોઈ અંત દેખાતો નથી.

આ વિસ્તારોની મુલાકાત બીબીસી સંવાદદાતા સલમાન રાવિ અને કેમરા પર્સન ડેબ્લિને લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો