નેપાળમાં સોલર સૂટકેસ તબીબીક્ષેત્રે મદદરૂપ થઈ રહી છે

નેપાળમાં વીજકાપ સામાન્ય બાબત છે અને 75 ટકા વિસ્તાર પર્વતીય છે. અહીં ધરતીકંપના આંચકા પણ વારંવાર આવતા રહે છે.

આવા સંજોગોમાં પ્રસૂતિગૃહ સુધી વીજળી કઈ રીતે પહોંચે? જો કે નેપાળમાં આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે.

પીળા રંગની આ સૂટકેસમાં 'કૉમ્પેક્ટ સોલર ઇલેક્ટ્રિક સિસ્ટમ' છે. જે વીજળી ન હોય ત્યારે મદદરૂપ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો