શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈનાં ગીતો નાસાએ સ્પેસમાં મોકલ્યા'તા

કેસરબાઈનો ગોવાના કેરી ગામમાં જન્મ થયો હતો. તેમને સંગીત સાથે બાળપણથી જ પ્રેમ હતો.

કેસરબાઈને ‘સૂરશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

નાસાએ વૉયેજર 1 અને 2 દ્વારા ગોલ્ડન રેકર્ડ પર કેસરબાઈનો અવાજ અવકાશમાં મોકલ્યો હતો.

તેમનો અવાજ પૃથ્વી પર જ નહીં અવકાશમાં પણ સદાકાળ માટે અમર રહેશે.

મરાઠી સંવાદદાતા જાન્હવી મુળેની રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો