ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના પ્રમુખ તરીકે પહેલી વાર એશિયાના સત્તાવાર પ્રવાસે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ટ્રમ્પ દક્ષિણ કોરિયા, જાપાન, ચીન, વિયેતનામ અને ફિલિપિન્સની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એશિયાના પાંચ દેશોની યાત્રા પર છે. ત્યારે જાણો બીબીસીના વરિષ્ઠ સંવાદદાતાઓ પાસેથી કે આ રાષ્ટ્રો ટ્રમ્પ પાસેથી શું ઇચ્છે છે.

દક્ષિણ કોરિયા ઇચ્છે છે કે દ. કોરિયા અને યુએસ વચ્ચે સંબંધ સુધરે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ને ટેકો મળે.

જાપાન સૌહાર્દપૂર્ણ મૈત્રી ઇચ્છે છે.

ચીન મુલાકાતમાં વેપારની તકો અને ઉત્તર કોરિયાના અણુ કાર્યક્રમ અંગે ચર્ચા થશે.

વિયેતનામ મિલિટરીનો સહકાર ઇચ્છે છે.

ફિલિપિન્સ પૂર્વ અમેરિકી પ્રમુખ ઓબામાએ ફિલિપિન્સ સરકારની ડ્રગ વિરૂદ્ધની ઝુંબેશની ટીકા કરી હતી.

ત્યારે ફિલિપિન્સના પ્રમુખે તેમના માટે અસભ્ય શબ્દનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ટ્રમ્પની વાત જુદી છે અને બન્ને દેશો વચ્ચે સંબંધો સુધરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો