બનારસી સાડીઓની ટેક્નોલૉજી સામે જંગ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બનારસની ઓળખ સમાન ગણાતી સાડીઓ અસ્તિત્વ ખોવાના આરે

બનારસની પ્રખ્યાત બનારસી સાડીઓ પોતાના અંતિમ શ્વાસ લેતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ બારીક કામમાં પરિવારની મહિલાઓ પણ મદદ કરે છે. પણ હવે તેઓ બીજું કામ શોધી રહી છે.

હેન્ડલૂમમાં આ સાડી દસ થી પંદર દિવસમાં તૈયાર થાય છે. જ્યારે પાવરલૂમમાં માત્ર ત્રણ કલાકમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો