તમે આ બ્લૂ શાર્ક સાથે તરી શકો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઇંગ્લેન્ડની કૉર્નવોલે બ્લૂએ શાર્ક સાથે રેસ લગાવી

બ્લૂ શાર્ક બીજી શાર્ક કરતા વધારે ઝડપથી તરે છે. તેની ઝડપ કલાકની 40 કિમી જેટલી હોય છે.

આ શાર્ક અઢી મીટર લાંબી છે. તેના પાતળા શરીરના કારણે તે ઝડપથી તરી શકે છે.

બ્લૂ શાર્ક મોટા સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે.

ઇંગ્લેન્ડની કૉર્નવોલે બ્લૂ શાર્ક સાથે તરવાનું તેનું આઠ વર્ષ જૂનું લક્ષ્ય પૂરું કર્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો