અનામત અને ભાજપ વિશે શંકરસિંહે શું કહ્યું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સવર્ણોને અનામત મળવી જોઈએ : શંકરસિંહ વાઘેલા

ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સાથે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ફેસબુક લાઇવમાં વાત કરી હતી.

તેમાં તેમણે અનામત, ભાજપની વર્તમાન સરકાર, તેમની કારકિર્દી તથા ગુજરાતના ત્રણ યુવા નેતાઓ વિશે વાત કરી હતી. ઉપરાંત તેમણે કેમ વારંવાર વક્ષ પલટો કર્યો તેના વિશે પણ ખુલીને વાત કરી હતી.

જુઓ શંકરસિંહનું ઇન્ટરવ્યૂ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો