તમને બુધિયો યાદ છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઓડિશાના બુધિયાએ 4 વર્ષની ઉંમરે 65 કિમીની દોડ સાત કલાકમાં પૂરી કરી હતી

બુધિયાનું નાનપણથી એક જ સપનું છે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું. પરંતુ બુધિયાના પરિવારને આજ સુધી કોઈની મદદ નથી મળી.

તેઓ આર્થિક સંકટનો સામનો કરીને પણ બુધિયાને દોડાવે છે. બુધિયાને આશા હતી કે સરકાર તેની મદદ કરશે પણ એવું ના થયું. જોકે, બુધિયાનું બાળપણ વીતી ગયું છે અને તેનું સપનું સાકાર કરવા તે કટિબદ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો