અમદાવાદના સિંધી માર્કેટના વેપારીઓ ચૂંટણી મુદ્દે શું કહી રહ્યા છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જીએસટી મુદ્દે વેપારીઓમાં કેમ છે ગુસ્સો?

બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ અમદાવાદના પાંચ કુવા પાસે આવેલી સિંધી માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે વાત કરી હતી.

વેપારીઓએ જીએસટી મામલે ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો. દુકાનદારોએ કહ્યું કે તેમણે ઘણા લોકો સાથે વાત કરી પરંતુ કોઈએ તેમને મદદ ના કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો