રૂપાણીને નર્મદા બંધ અંગે સાચી ખબર નથી : મેધા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અમારો વિરોધ, વિરોધ માટે નથી. આ વિરોધ ન્યાય માટેનો છે : મેધા

'નર્મદા બચાવો આંદોલન'ના નેતા મેધા પાટકરે બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં વાતચીત કરી.

જેમાં પાટકરે નર્મદા આંદોલન, સરદાર પટેલ ડેમ તથા તેની ફરતેના રાજકારણ અંગે વાતચીત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો