અંતરિક્ષમાં એક વર્ષ સુધી રહીએ તો શું થાય?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અંતરિક્ષમાં એક વર્ષ રહેવાથી માનવ શરીર પર શું અસર પડે?

સ્કૉટ કેલી નામના એક અવકાશયાત્રીએ અંતરિક્ષમાં એક વર્ષ સુધી વસવાટ કર્યો હતો

માનવ શરીર પર અંતરિક્ષની શું અસર પડે છે તે જાણવા આ અવકાશયાત્રીએ અંતરિક્ષમાં વસવાટ કર્યો હતો. શારીરિક ફેરફારની સરખામણી થઈ શકે તે માટે તેમના જોડિયા ભાઈને પૃથ્વી પર રાખવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો