81 વર્ષે સપનાંઓ પૂર્ણ કરનારા વૃદ્ધ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્કૉટલેન્ડના આ વૃદ્ધ 81 વર્ષે સપનાંઓ પૂર્ણ કરી રહ્યા છે.

ટોમી હૅગન 81 વર્ષની ઉંમરે તેમના બાળપણને જીવી રહ્યા છે જે તે ક્યારેય નહોતા જીવી શક્યા.

ટોમી હૅગન ત્રણ વર્ષના હતા ત્યારથી સ્કૉટલેન્ડના રેન્ફ્રેશાયરના કેર હોમમાં દાયકા સુધી તેમને શારીરિક યાતના ભોગવવી પડી હતી. હવે ટોમી પોતાની વાત કહી શકે છે.

તેઓ સ્થાનિક ચેરિટી માટે કામ કરતી સંસ્થા ‘માઇન્ડ મોઝેઇક’ની મદદથી હવે તેમના સપનાંને એક પછી એક પૂરાં કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો