જ્યારે ભારતના 14 લાખ સૈનિકો પ્રથમ વિશ્વયુદ્ધના મોરચે પહોંચ્યા!

પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશ ઇન્ડિયન આર્મીએ આપેલા યોગદાનને મહત્વનું ગણવામાં આવે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ભારત પરાધિન હતું.

તે સમયની બ્રિટીશ ઇન્ડિયન આર્મીના 14 લાખથી પણ વધુ સૈનિકો બ્રિટન વતી લડ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો