મહાકાય શાર્કનો સબમરીન પર હુમલો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બીબીસી બ્લૂ પ્લેનેટ-2 : મહાકાય શાર્કનો સબમરીન પર હુમલો

બીબીસી બ્લૂ પ્લેનેટ-2ની ટીમે દરિયાનાં પેટાળમાં 750 મીટર ઊંડે સુધી જોઈ કેટલાંક દૃશ્યોનું ફિલ્માંકન કર્યું છે.

વ્હેલના મૃતદેહને શોધવા માટે બીબીસી પ્લેનેટ બ્લૂ-2ની ટીમ સમબમરીનમાં દરિયાની ઊંડે ગઈ હતી. શાર્કનો મૃતદેહ ખાવા માટે મહાકાય શાર્કનું સમૂહ ઝપાઝપી કરી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા