ગુજરાતીઓએ મોદી-રાહુલને કહી તેમના ‘મનની વાત’
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતીઓની મોદી-રાહુલ સાથે ‘મનની વાત’

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની મોસમ વચ્ચે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ અમદાવાદ જિલ્લાના એક ગામના લોકોને રાજનેતાઓ સમક્ષ તેમના મનની વાત રજૂ કરવાનું કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણાં લોકો ફરિયાદ કરી રહ્યા છે તો રાહુલ ગાંધી વિશે બહુ ઓછાં લોકો જાણે છે.

બીબીસીના દિવ્યા આર્ય અને દીરક જસરોટિયાએ આ અહેવાલ તૈયાર કર્યો છે. વીડિયોમાં જુઓ શું કહી રહી છે ગુજરાતની સમાન્ય જનતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો