આ માનસિક બીમારીમાં માણસ શરીરને પણ ભૂલી જાય છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ડિપર્સનાલાઇઝેશન ડિસઓર્ડર-ડીપીડી સોમાંથી એક વ્યક્તિને થાય છે

ડિપર્સનાલાઇઝેશન ડિસઓર્ડર-ડીપીડી એક એવી બીમારી છે જેમાં દર્દીને પરિચિત લોકો પણ અજાણ્યા લાગે છે.

તેમને પરિવારની ઓળખ હોય છે પરંતુ લાગણીનો અનુભવ નથી થતો.

આવા દર્દીઓને શરૂઆતમાં ખબર પણ નથી પડતી કે તેઓ આવા વિકારના શિકાર બની રહ્યા છે.

આવા દર્દીઓ મોટાભાગે નિદાન માટે વર્ષો સુધી રાહ જૂએ છે.

પરંતુ થેરાપીની મદદથી આવા દર્દીઓનો ઇલાજ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા