મ્હારી છોરિયા...છોરો સે કમ હૈ કે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનની 'ગીતા-બબીતા' છે આ બે બહેનો

પાકિસ્તાનની હુમેરા-અમ્બરીન બંને સગી બહેનો છે અને ગીતા-બબીતાની માફક સ્પોર્ટ્સમાં નામના ધરાવે છે.

બંને જૂડો, જૂ-જિત્સુ અને બેલ્ટ રેસલિંગની ખેલાડી છે.

તેમણે અત્યાર સુધી સોળ વખત પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તેમણએ ઘણા આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે. રાષ્ટ્રીય સ્તર પર તેમને કોઈ હરાવી શક્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો