ઉત્તર કોરિયાથી ભાગીએ તો શું થાય?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઉત્તર કોરિયાના સૈનિકનું પલાયન અને સાથી સૈનિકોનો ગોળીબાર

ઉત્તર કોરિયાનો એક સૈનિકે પલાયન કરી સાઉથ કોરિયામાં જવાનો પ્રયત્ન કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રોના દક્ષિણ કોરિયા સ્થિત આયોગે કેટલાંક ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર કોરિયાનો એક સૈનિક પલાયન કરી દક્ષિણ કોરિયામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

આ ઘટનાના નાટકીય ફૂટેજના કેટલાંક અંશો અહીં દર્શાવવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો