આવો ટ્રાફિક જામ ક્યારેય જોયો છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અમેરિકા : થેન્કસગિવિંગને કારણે જંગી ટ્રાફિક જામ

અમેરિકામાં થેન્ક્સગિવિંગ પર્વની ઉજવણીના કારણે કેલિફોર્નિયા રાજ્યના ધોરીમાર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

લાખો લોકો તેમના પરિવારને મળવા જઈ રહ્યાં હતાં, જેનાં કારણે ધોરીમાર્ગો વાહનોથી ભરચક બન્યાં હતાં.

થેન્કસગિવિંગ એ નવેમ્બર માસના ચોથા ગુરુવારે ઉજવવામાં આવતું પર્વ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો