ગુજરાત : રળિયામણા ડાંગની પાછળ છૂપાયેલાં દુઃખો

ગુજરાત : રળિયામણા ડાંગની પાછળ છૂપાયેલાં દુઃખો

બીબીસીની ટીમે પૉપઅપ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળી હતી.

તેમની સાથે થયેલી વાતચીત દરમિયાન અમદાવાદથી લઈને ડાંગ સુધીના આઇડિયાઝ મળ્યા. એક વિદ્યાર્થીએ ટીમને એક ડેમના કારણે સ્થળાંતરના ભયમાં જીવતા લોકોની સ્ટોરી કરવાનું કહ્યું.

જેના પછી બીબીસી પૉપઅપની ટીમ ડાંગ એ સ્થળે પહોંચી જ્યાં ડૅમ બંધાવાનો છે. અહીં સ્થાનિકોમાં એ વાતનો ભય છે કે ડૅમાં ઘર અને જમીન ગયા બાદ તેઓ ક્યાં જશે?

ડાંગમાં પ્રસ્તાવિત ડૅમ ગુજરાત સરકાર માટે વિકાસની એક યોજના છે જ્યારે ડાંગના આદિવાસીઓ આ યોજના માટે સહમત નથી. જુઓ વીનિત ખરે અને કાસિફ સિદ્દીકીનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો