મોઝામ્બિક : એક એવું એરપોર્ટ જ્યાં નથી વિમાનો કે નથી મુસાફરો!
મોઝામ્બિક : એક એવું એરપોર્ટ જ્યાં નથી વિમાનો કે નથી મુસાફરો!
મોઝામ્બિક એરપોર્ટ શહેરનું સૌથી વધુ વ્યસ્ત સ્થળ બની શક્યું હોત. તેની ક્ષમતા દર વર્ષે 5 લાખ મુસાફરો સફર કરી શકે એટલી છે.
પરંતુ આ એરપોર્ટમાં કોઈ ડિપાર્ચર લાઉન્જ નથી. સામાન લેવા કોઈ લાઇન નથી. કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી અને રાહ જોનારા મુસાફરો નથી.
ભ્રષ્ટાચારમાં વ્યસ્ત બ્રાઝિલની કંપની ઓડેબ્રેક્ટે તેનું નિર્માણ કર્યું છે.
પબ્લિક બૅંકે તેમાં નાણાં રોક્યા છે. આશા હતી કે એરપોર્ટથી આ વિસ્તારને ફાયદો થશે.
પરંતુ મોઝામ્બિક-બ્રાઝિલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે એટલે આ એરપોર્ટ ભૂતિયું બની ગયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો