યલો ચેર પર બેસો અને કહો જો હું સીએમ હોઉં તો...

ગુજરાતના નવા મુખ્ય મંત્રી કોણ બનશે એ તો 18મીએ ખબર પડશે, પણ જો આપ મુખ્ય મંત્રી બનો તો?

બીબીસી ન્યૂઝ ગુજરાતી યલો ચેર સાથે પહોંચ્યું આપની પાસે. આ યલો ચેર પર બેસી યુવાનોએ કરી 'દિલ કી બાત'.

જ્યાં યુવાનોએ મુક્ત મને તેમના વિચારો રજૂ કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો