છોકરીઓ માટે દિલ્હી કેટલું સલામત?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'નિર્ભયા' પ્રકરણનાં પાંચ વર્ષ બાદ દિલ્હી કેટલું બદલાયું?

16 ડિસેમ્બર 2012ના દેશની રાજધાની દિલ્હીમાં ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. ઘટનાનાં લગભગ એક અઠવાડિયા બાદ સારવાર દરમિયાન પીડિતાનું નિધન થયું હતું.

આ ઘટના બાદ દિલ્હી અંગે મોટાભાગનાં લોકોનાં મનમાં ભય પ્રવર્તે છે અને છોકરીઓને દિલ્હીથી દૂર રહેવાની સલાહો આપી હતી.

ઘટનાનાં પાંચ વર્ષ બાદ દિલ્હી કેટલું બદલાયું છે, આ અંગે પોતાનાં ઘરથી દૂર આવેલી છોકરીઓ શું વિચારે છે, સાંભળો તેમની જુબાની.

વીડિયો : દિવ્યા આર્ય/કાશિફ સિદ્દીકી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા