માત્ર રૂ. 65માં ફરી અવાજ આપે તેવું યંત્ર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ASIA INNOVATORS માત્ર રૂ. 65માં ફરી અવાજ આપે તેવું યંત્ર

ભારતના આ તબીબ કેન્સર પીડિત દર્દીઓને નવજીવન આપી રહ્યાં છે. ગળાના કેન્સરથી પીડિત દર્દીઓને નવજીવન મળે તે માટે પ્રયાસરત છે. ગળાના કેન્સરના દર્દીઓની સ્વરપેટી બદલવીએ ખર્ચાળ સારવાર છે.

પરંતુ એક તબીબે ગરીબ દર્દીઓને સહાય મળે તે માટે મહત્વપૂર્ણ શોધ કરી છે. ડૉ. વિશાળ રાવની મહેનત રંગ લાવી રહી છે અને માત્ર 65 રૂપિયામાં દર્દીને અવાજ મળી શકે છે.

ડૉ. રાવની મહેનત રંગ લાવી રહી છે. અનેક ગરીબ દર્દીઓનાં જીવનમાં પરિવર્તન આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો