ગુજરાતનો ચૂંટણી માહોલ માત્ર 60 સેકન્ડમાં
ગુજરાતનો ચૂંટણી માહોલ માત્ર 60 સેકન્ડમાં
સોમવારે ગુજરાતનાં ચૂંટણી પરિણામ આવ્યાં, રાજકોટ, સુરત, અમદાવાદથી લઈને દિલ્હી સુધી ભાજપના કાર્યકરોએ આતશબાજી અને નાચગાન દ્વારા ખુશી વ્યક્ત કરી હતી.
પ્રારંભિક ગણતરી વખતે ભાજપના કાર્યકરોમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
જોકે, જેમજેમ મત ગણતરી આગળ વધતી ગઈ, તેેમતેમ કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો અને ઉજવણી શરૂ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો