મલેરિયાની રસી આફ્રિકામાં હજારોના જીવ બચાવશે

મલેરિયાની રસી આફ્રિકામાં હજારોના જીવ બચાવશે

આ છે 2018ના સ્વાસ્થ્ય સંબંધિત મહત્ત્વપૂર્ણ અહેવાલ

મલેરિયા માટે વિશ્વની પ્રથમ રસી આ ઉનાળામાં આફ્રિકાના અમુક ભાગોમાં આવશે.

એવી આશા છે કે આ દવા કેન્યા, ઘાના અને મલાવીમાં હજારોના જીવન બચાવશે.

જોકે, આ વર્ષે વિશ્વના યુદ્ધગ્રસ્ત દેશોમાં આરોગ્ય સંબંધિત કટોકટી યથાવત રહેશે.

એવી ચેતવણી છે કે 2018 માં દેશમાં હજારો બાળકોને મૃત્યુને ભેટશે.

ઍન્ટીબાયોટિક્સની જોઈએ એવી અસર ના થવાના કારણે 2050 સુધીમાં લાખો લોકોના મોત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો