કશ્મીરના યુવાનની પ્રેરણાદાયી દાસ્તાન

કશ્મીરના યુવાનની પ્રેરણાદાયી દાસ્તાન

કશ્મીરના શબ્બીર ત્રણ વર્ષના હતા ત્યારે પગ પર સગડી પડી હતી. ડૉકટર પાસે ગયા પરંતુ તેમનો પગ કાપવો પડ્યો.

પરંતુ તેમણે હિંમત ના હારી, તેઓ એક પગે પણ સામાન્ય લોકોની જેમ જીવે છે.

દરજીનો વ્યવસાય તો કરે જ છે સાથે ક્રિકેટ રમવાનો શોખ પણ પૂરો કરે છે.

સંવાદદાતા - રિયાઝ મસરુર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો