ઉત્તર કોરિયાથી દ. કોરિયા ભાગનારાઓની વ્યથા

ઉત્તર કોરિયાથી દ. કોરિયા ભાગનારાઓની વ્યથા

1953માં થરેલા કોરિયાઈ યુદ્ધ પછી તીસ હજાર લોકો ઉત્તર કોરિયાથી ભાગી દક્ષિણ કોરિયા આવી ગયા હતા.

ગેરકાયદેસર રીતે ચીન થઈને આવનારાઓની દક્ષિણ કોરિયામાં સઘન પૂછપરછ થાય છે, ત્યારબાદ જ તેમને વસવાટ માટે પરવાનગી મળે છે.

તાજેતરમાં આવા હિજરતીઓની સંખ્યા થોડી ઘટી છે, પરંતુ ભાગીને આવનારાઓ સમક્ષ મોટા પડકારો હોય છે.

ભાગીને આવ્યા પછી તેમનો ભૂતકાળ ભૂલવો, આ લોકો માટે આસાન નથી હોતો.

દક્ષિણ કોરિયાથી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો