આ આફ્રિકન બિલાડી કદમાં નાની, પણ ક્ષમતા અકલ્પનીય
આ આફ્રિકન બિલાડી કદમાં નાની, પણ ક્ષમતા અકલ્પનીય
આ આફ્રિકન બિલાડીનું કદ નાનું છે, છતાંય તે બિલાડીઓનીપ્રજાતિમાં સૌથી ખતરનાક છે.
શિકાર કરવા માટે સફર ખેડવાની તેની ક્ષમતા આપને આશ્ચર્યમાં મૂકી દેશે.
શિકારમાં તેનો 'સકસેસ રેટ' આ શ્રેણીમાં આવતાં અન્ય પશુઓની સરખામણીમાં સૌથી વધુ છે.
જે તેને વિશ્વની સૌથી ખતરનાક બિલાડી બનાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો